તાપી જિલ્લામા વધી રહેલા "કોરોના સંક્રમણ"ને રોકવા માટે વ્યાપક પ્રજાકીય જાગૃતિને ધ્યાને લેતા તાપી પોલીસ દ્વારા વાલોડ ખાતે જનજાગૃતિ અભિયાન હાથ ધરાયુ હતુ.
જાહેર સુખાકારીના આ કાર્યમા તાપી જિલ્લા પોલિસ તંત્ર સાથે સુચારુ સંકલન સાધી વાલોડના "સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટ" દ્વારા પ્રજાજનોના સ્વાસ્થ્ય જાળવણીના આ કાર્યમા, ‘હમ સાથ સાથ હે’ ની ભૂમિકા નિભાવી હતી.
તાલુકા મથક વાલોડ, બુહારી તથા ડોલવણ ખાતે હાથ ધરાયેલા આ સહિયારા જનજાગૃતિ અભિયાન અંતર્ગત પ્રજાજનોને ફેસ માસ્કના વિતરણ સાથે પોસ્ટર અને બેનરના માધ્યમ દ્વારા રસીકરણ, સોશીયલ ડિસ્ટંન્શીંગ, તથા માસ્કની અગત્યતાની સમજ આપવામા આવી હતી.
આ જનજાગૃતિ અભિયાનમા તાપી જીલ્લા Dy.SP એસ.કે.રાય તથા વાલોડ પો.સ.ઇ. વસાવાએ પોતાના સ્ટાફ સાથે હાજર રહી લોકોને જરુરી માર્ગદર્શન
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500